જૂનાગઢ મેંદરડા રોડ પર પુલના થયા ત્રણ ટુકડા, જુઓ VIDEO

જૂનાગઢ મેંદરડા રોડ પર પુલના થયા ત્રણ ટુકડા. દુર્ઘટના ઘટી ગઈ ત્યારબાદ સવાલ આવે કે વાંક કોનો? જવાબદારો પાસે જ્યારે આ સવાલનો જવાબ માગ્યો, તો હવે આરોપ અને પ્રતિઆરોપનો દૌર શરૂ થયો છે. માર્ગ અને મકાન વિભાગે આક્ષેપ કર્યો છે કે, વન વિભાગની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે. સેક્સન ઓફિસરનો આરોપ છે કે, 2016માં […]

જૂનાગઢ મેંદરડા રોડ પર પુલના થયા ત્રણ ટુકડા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 09, 2019 | 5:01 AM

જૂનાગઢ મેંદરડા રોડ પર પુલના થયા ત્રણ ટુકડા. દુર્ઘટના ઘટી ગઈ ત્યારબાદ સવાલ આવે કે વાંક કોનો? જવાબદારો પાસે જ્યારે આ સવાલનો જવાબ માગ્યો, તો હવે આરોપ અને પ્રતિઆરોપનો દૌર શરૂ થયો છે. માર્ગ અને મકાન વિભાગે આક્ષેપ કર્યો છે કે, વન વિભાગની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે. સેક્સન ઓફિસરનો આરોપ છે કે, 2016માં પુલના નવિનીકરણ માટે મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ વનવિભાગે મંજૂરી આપી જ નહીં. માર્ગ અને મકાન વિભાગના આરોપને ફગાવી દેતા વન વિભાગે કહ્યું છે કે, પુલના નવિનીકરણ માટે મંજૂરી આપી જ દેવાઈ હતી. વન વિભાગે આ મંજૂરી આપ્યાની નકલ પણ જાહેર કરી છે અને માર્ગ-મકાન વિભાગની આરોપોને રદિયો આપ્યો છે. બંને જવાબદાર વિભાગો એકબીજા પર દોષનો ટોપલો ઢોલી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">