ત્રિમંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ-2નો પ્રારંભ, CM અને DyCM ઉપસ્થિત રહેશે

અમદાવાદ નજીક અડાલજના ત્રિ-મંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ 2નો પ્રારંભ થશે. આ સમિટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત કેબિનેટના પ્રધાનો ઉપસ્થિત રહેશે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની […]

ત્રિમંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ-2નો પ્રારંભ, CM અને DyCM ઉપસ્થિત રહેશે
Follow Us:
| Updated on: Jan 03, 2020 | 5:53 AM

અમદાવાદ નજીક અડાલજના ત્રિ-મંદિરમાં બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ 2નો પ્રારંભ થશે. આ સમિટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત કેબિનેટના પ્રધાનો ઉપસ્થિત રહેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે બ્રાહ્મણ સમાજના સાંસદ, ધારાસભ્ય, કલાકારો, આગેવાનો ખાસ હાજર રહેશે. બિઝનેસ સમિટ પૂર્વે ધર્મસભામાં સાધુ-સંતો હાજરી આપશે. આ ત્રણ દિવસીય સમિટમાં રોજગારી મેળા થકી અનેક યુવાનોને રોજગારી આપવાનું લક્ષ્યાંક છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">