VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપની જીત, એસ જયશંકરને 104 અને જુગલજીને મળ્યા 105 મત

રાજ્યસભાની બે બેઠકો પરની ચૂંટણીમાં ભાજપના બંન્ને ઉમેદવારોની જીત થઈ છે. એસ જયશંકરને 104 મત મળ્યા છે અને જુગલજીને 105 મળ્યા છે. આજે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો. પરંતુ ચૂંટણીપંચે કોંગ્રેસની વાંધા અરજી ફગાવ્યા બાદ મતગણતરી યોજાઈ હતી.   Web Stories View […]

VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં બંને બેઠક પર ભાજપની જીત, એસ જયશંકરને 104 અને જુગલજીને મળ્યા 105 મત
Follow Us:
| Updated on: Jul 05, 2019 | 3:39 PM

રાજ્યસભાની બે બેઠકો પરની ચૂંટણીમાં ભાજપના બંન્ને ઉમેદવારોની જીત થઈ છે. એસ જયશંકરને 104 મત મળ્યા છે અને જુગલજીને 105 મળ્યા છે. આજે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતરીમાં વિલંબ થયો હતો. પરંતુ ચૂંટણીપંચે કોંગ્રેસની વાંધા અરજી ફગાવ્યા બાદ મતગણતરી યોજાઈ હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

આ પણ વાંચો: VIDEO: બજેટના આકલન સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોની પ્રતિક્રિયા

એસ.જયશંકરને આપેલો આર.સી. ફળદુનો મત ગેરલાયક ઠર્યો. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા ચુડાસમાને 70 અને ગૌરવ પંડ્યાને 70 મત મળતા બન્નેનો પરાજય થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">