માતાએ જ કરી 3 વર્ષના બાળકની હત્યા અને બાદમાં માતાએ ખાધો ગળેફાંસો, જુઓ VIDEO

માતાએ જ કરી 3 વર્ષના બાળકની હત્યા અને બાદમાં માતાએ ખાધો ગળેફાંસો, જુઓ VIDEO

બોટાદમાં માતાએ જ બાળકની હત્યા કરી નાખતા હડકંપ મચ્યો છે. માતા એટલી ક્રૂર બની ગઈ કે તેણે પોતાના ત્રણ વર્ષના માસૂમની ગળું કાપીને હત્યા કરી નાખી, ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ. હજુ તો આ બાળકે જિંદગી તરફ ડગ જ માંડ્યા હતા, તેના રમવાના દિવસો પણ પૂરા નહોતા થયા. બાળકને કલ્પના પણ નહીં હોય કે, તેની જ માતા તેની વેરી બની જશે. સૌ કોઈ એમ જ વિચારે કે આવું કેવી રીતે બની શકે, પરંતુ ઘટના હકિકત છે. હત્યા બાદ આપઘાત કર્યાનું કારણ હજુ પણ અકબંધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આત્મવિલોપન કરતા રેલવે હોસ્પિટલના કર્મચારીનો LIVE VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Click on your DTH Provider to Add TV9 Gujarati