બોટાદમાં સ્થાનિક બજારમાં લોકોની ઉમટી ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ

બોટાદમાં સ્થાનિક બજારમાં લોકોની ઉમટી ભીડ, સોશિયલ ડિસ્ટન્સિંગનો સદંતર અભાવ

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પરંતુ લોકોમાં જાણે કે કોરોનાનો ડર જ હોય તે રીતે બહાર ફરી રહ્યાં છે. બોટાદમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. અહીની સ્થાનિક બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે. સાથે અહીં સોશિયલ ડિસ્ટન્સીંગનો પણ અભાવ જોવા મળ્યો છે. ખાસ કરીને લોકો શાકભાજીની ખરીદી માટે ભીડ કરી રહ્યાં છે.

READ  ગુજરાત : 24 કલાકમાં નવા 394 પોઝિટિવ કેસ, 29 લોકોના મોત, જાણો જિલ્લા મુજબ તમામ વિગત

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments