બોલીવુડના આ સુપરસ્ટારે વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને ટ્વિટ કરીને આપી શુભેચ્છાઓ, કરી દીધી આ મોટી વાત

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને લોકસભા ચૂંટણી 2019માં ભાજપની પ્રચંડ જીત પછી વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને શુભેચ્છાઓ આપી છે. સલમાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન તમારી શાનદાર ટીમને શુભેચ્છાઓ અને ભારતને મજબુત અને સમાન બનાવવા પ્રયત્નો માટે સમગ્ર કેબિનેટને શુભકામનાઓ. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે […]

બોલીવુડના આ સુપરસ્ટારે વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને ટ્વિટ કરીને આપી શુભેચ્છાઓ, કરી દીધી આ મોટી વાત
Follow Us:
| Updated on: Jun 03, 2019 | 4:29 AM

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને લોકસભા ચૂંટણી 2019માં ભાજપની પ્રચંડ જીત પછી વડાપ્રધાન મોદી અને તેમના નવા મંત્રીમંડળને શુભેચ્છાઓ આપી છે. સલમાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન તમારી શાનદાર ટીમને શુભેચ્છાઓ અને ભારતને મજબુત અને સમાન બનાવવા પ્રયત્નો માટે સમગ્ર કેબિનેટને શુભકામનાઓ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઉલ્લેલખનીય છે કે 23મેના રોજ ભાજપની જીત પછી 30મેના રોજ વડાપ્રધાન મોદીએ પદ અને ગોપનિયતાના શપથ લીધા. તે દરમિયાન લગભગ 6 હજાર જેટલા મહેમાન શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

સલમાન ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હોવાને લીધે સામેલ થઈ શક્યા નહતા. તે પછી તેમને વડાપ્રધાન મોદી અને નવા મંત્રીમંડળને ટ્વિટ કરીને શુભકામનાઓ આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">