અમદાવાદ: લાંભા વિસ્તારમાંથી ઝડપાયો ડિગ્રી વગરનો નકલી ડૉકટર, ક્લિનિકને તાળા મારી દેવાયા

ડિગ્રી નથી પણ દવા મળશે, બાટલો પણ ચડાવી આપવામાં આવશે. વાત છે લાંભાની જ્યાં ‘રોગો કે દુશ્મન’ નામથી ક્લિનિક ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો છે. જે લાંભામાં છેલ્લા 15 વર્ષથી બેરોકટોક ક્લિનિક ચલાવતો હતો. શિવકુમાર પ્રસાદ નામનો શખ્સ એલોપેથીની સારવાર કરતો હતો. આજે કોર્પોરેશની આરોગ્ય વિભાગની ટીમ ક્લિનિક પર ત્રાટકી હતી. તપાસ દરમિયાન ડૉક્ટર પાસે ગુજરાતની […]

અમદાવાદ: લાંભા વિસ્તારમાંથી ઝડપાયો ડિગ્રી વગરનો નકલી ડૉકટર, ક્લિનિકને તાળા મારી દેવાયા
Follow Us:
| Updated on: Feb 03, 2020 | 10:06 AM

ડિગ્રી નથી પણ દવા મળશે, બાટલો પણ ચડાવી આપવામાં આવશે. વાત છે લાંભાની જ્યાં ‘રોગો કે દુશ્મન’ નામથી ક્લિનિક ચલાવતો બોગસ ડૉક્ટર ઝડપાયો છે. જે લાંભામાં છેલ્લા 15 વર્ષથી બેરોકટોક ક્લિનિક ચલાવતો હતો. શિવકુમાર પ્રસાદ નામનો શખ્સ એલોપેથીની સારવાર કરતો હતો. આજે કોર્પોરેશની આરોગ્ય વિભાગની ટીમ ક્લિનિક પર ત્રાટકી હતી. તપાસ દરમિયાન ડૉક્ટર પાસે ગુજરાતની કોઈ ડિગ્રી ન હોવાથી ક્લિનિકને તાળા મારી દેવાયા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ડૉક્ટર પાસેથી ઈન્જેક્ટેબલ મટિરિયલ અને દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ડૉક્ટર સ્થાનિક લોકોને બિમારીના સમયે દવાઓ આપવા સુધી જ નહીં, પરંતુ ઈન્જેક્શન આપવા, બોટલ ચડાવવી તેમજ ટાંકા લઈને પણ સારવાર કરી આપતો હતો. કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે ક્લિનિકમાં બાયો મેડિકલ વેસ્ટની પણ કોઈ વ્યવસ્થા નહોતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે બીજીતરફ ડૉક્ટરનો દાવો છે કે તેની પાસે બિહારની ડિગ્રી છે. તેણે આયુર્વેદિક મેડિલક કાઉન્સિલ ઓફ પટનાની ડિગ્રી મેળવેલી છે અને તેમાં લખ્યું છે કે તે ભારતમાં ગમે ત્યાં પ્રેક્ટિસ કરી શકે છે. જો કે પોતે એ પણ સ્વીકારી રહ્યો છે કે ગુજરાતમાં પ્રેક્ટિસ માટે 2 વખત મંજૂરી માગી હતી, પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી અને ત્રીજી વખત અરજી કરેલી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તો સવાલ એ પણ થાય છે કે આખરે આવા ડિગ્રી વગરના કેટલા ડૉક્ટર શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા ક્લિનિક ખોલીને બેઠા છે? આ ડૉક્ટર 15 વર્ષથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો. જેની જાણ કોર્પોરેશનને છેક હવે થાય છે? અત્યાર સુધી કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ શું કરતું હતું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: દારૂબંધીના ધજાગરા, ભાજપના નગરસેવકની ‘મહેફિલ’નો VIDEO થયો વાયરલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">