અમદાવાદમાં ચાલુ કારમાં ચાલતું કોલ સેન્ટર પકડાયું, જુઓ VIDEO

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે વેજલપુર ક્રોસિંગ પાસેથી ચાલુ કારમાં ચાલતું બોગલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. કારમાં બેસી શખ્સો મોડી રાતે કોલ કરી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. અમેરિકન નાગરિકો સાથે લોન આપવાના બહાને ઠગાઇ કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે હાલ બે યુવકોની ધરપકડ કરી વધુ […]

અમદાવાદમાં ચાલુ કારમાં ચાલતું કોલ સેન્ટર પકડાયું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 03, 2019 | 8:23 AM

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં કારમાંથી કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે વેજલપુર ક્રોસિંગ પાસેથી ચાલુ કારમાં ચાલતું બોગલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. કારમાં બેસી શખ્સો મોડી રાતે કોલ કરી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. અમેરિકન નાગરિકો સાથે લોન આપવાના બહાને ઠગાઇ કરવામાં આવતી હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે હાલ બે યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! શહેરમાં બનશે ગેરંટી અને સેન્સરવાળા રસ્તા, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">