સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા

સુરતના વરાછા વિસ્તારમાં CAAના સમર્થનમાં વિશાળ રેલીનો પ્રારંભ થયો છે. સીએમ રૂપાણીએ રેલીનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કૉંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા હતા. તેમણે કૉંગ્રેસ પર આતંકીઓને બિરયાની ખવડાવ્યાના અને આતંકીઓ સાથે ઈલુ ઈલુ કર્યાના આક્ષેપ કર્યા હતા. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ […]

સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા
Follow Us:
| Updated on: Feb 09, 2020 | 7:22 AM

સુરતના વરાછા વિસ્તારમાં CAAના સમર્થનમાં વિશાળ રેલીનો પ્રારંભ થયો છે. સીએમ રૂપાણીએ રેલીનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કૉંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા હતા. તેમણે કૉંગ્રેસ પર આતંકીઓને બિરયાની ખવડાવ્યાના અને આતંકીઓ સાથે ઈલુ ઈલુ કર્યાના આક્ષેપ કર્યા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ રેલીમાં રાજ્ય સરકારના પ્રધાનો, સુરતના ધારાસભ્યો, કોર્પોરેટરો, નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. આ રેલી વરાછા મીની બજારથી નીકળી હતી, જે હીરાબાગ સર્કલ નજીક પૂરી થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર સુરતના વોર્ડ નંબર-1ના કોર્પોરેટર હીના ચૌધરી બન્યા હતા. હીના ચૌધરીના આજે લગ્ન છે. તેમ છતાં તેઓ રેલીમાં જોડાયા. તેઓ પીઠી અને દુલ્હનનો સાજ-શણગાર સજીને રેલીમાં પહોંચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ: નંદનવન ડેનિમ કંપનીમાં ભીષણ આગની ઘટનામાં વધુ એક મૃતદેહ મળી આવ્યો, મોતનો આંકડો વધે તેવી શક્યતા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">