VIDEO: અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન રવિ શંકરની હાજરીમાં ભાજપના એકતા અભિયાનમાં શહેર પ્રમુખની જીભ લપસી

અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ દ્વારા જાહેર મંચ પરથી ફરી એક વાર કરવામાં આવ્યો. વાત જાણે એમ છે કે રાષ્ટ્રીય એકતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ ગુજરાતની મુલાકાતે હતા. ત્યારે સંમેલન સમારોહ દરમિયાન જગદીશ પંચાલની જીભ લપસી. મોદી સરકારના 100 દિવસની જગ્યાએ 100 વર્ષ પૂર્ણ થયા એમ સંબોધન કર્યુ. જો કે સતત 2 […]

VIDEO: અમદાવાદમાં કેન્દ્રીય પ્રધાન રવિ શંકરની હાજરીમાં ભાજપના એકતા અભિયાનમાં શહેર પ્રમુખની જીભ લપસી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 11, 2019 | 3:39 PM

અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ દ્વારા જાહેર મંચ પરથી ફરી એક વાર કરવામાં આવ્યો. વાત જાણે એમ છે કે રાષ્ટ્રીય એકતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ ગુજરાતની મુલાકાતે હતા. ત્યારે સંમેલન સમારોહ દરમિયાન જગદીશ પંચાલની જીભ લપસી. મોદી સરકારના 100 દિવસની જગ્યાએ 100 વર્ષ પૂર્ણ થયા એમ સંબોધન કર્યુ. જો કે સતત 2 વાર આ પ્રકારનું નિવેદન કરતા સ્ટેજ પર બેઠેલા પદાધિકારીઓના મોં પર હાસ્ય આવી ગયું હતું.

આ પણ વાંચોઃ દેશમાં સૌથી મોટી કેડર બેઝ ભાજપ પાર્ટીને કાર્યક્રમમાં સંખ્યા દેખાડવા શિક્ષકોને ફરજિયાત બોલાવવા પડે છે?

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જો કે ત્યાં સુઘી તેમને કરેલી ભૂલનુ ભાન ન થયું તો હોલમાં બેઠેલા કાર્યકર્તાઓ દ્વારા તાલીઓ વગાડવાની શરૂ કરાતા જ શહેર પ્રમુખને અચાનક પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. જો કે ત્યાં સુધીમાં સભાગૃહમાં રમૂજ થઇ ગઇ હતી. જગદીશ પંચાલને પોતાની ભૂલનો ખ્યાલ આવતા વાતને અલગ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. મહત્વનું છે કે, આ પહેલા પણ અનેક વાર જગદીશ પંચાલે જાહેર મંચ પરથી બફાટ કર્યાના કિસ્સા નોંધાયા છે. સ્ટેજ પર તેમના ભાષણમાં સતત ક્ષતિઓ જોવા મળી છે. ટૂંક સમય પહેલા જ દેશના ગૃહ પ્રઘાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે કે.ડી. હોસ્પિટલ પાસે લગાવાયેલા હોર્ડીગમાં પણ ગંભીર ભૂલ જોવા મળી હતી. આ હોર્ડીગમાં શ્યામા પ્રસાદ મુખર્જીના નામમાં જોડણીની ગંભીર ભૂલ કરાઈ હતી. મુખર્જીની બદલે મુર્ખજી લખવમાં આવ્યું હતું. નવાઇની વાત તો એ છે કે, આ હોર્ડીગ અમિત શાહની મુલાકાતના એક સપ્તાહ સુઘી કે.ડી હોસ્પિટલ પાસે લગાવી રાખવામાં આવ્યું હતું. જેના પર મીડીયા મારફતે પાર્ટીના પદાધિકારીઓનું ધ્યાન પડતા શહેર પ્રમુખને ઠપકો પણ આપવામા આવ્યો હતો.

shyama prashad mukharji

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">