VIDEO: વાત વાતમાં જ અમિત શાહે જણાવી દીધું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લેશે!

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 14મી એપ્રિલના રોજ પેથાપુર નજીકના રાંધેજા ખાતે એક સભા કરી હતી. તેમાં વાત વાતમાં જ જણાવી દીધું હતું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે. BJP President Amit Shah reveals his retirement age while addressing a public gathering in #Ahmedabad BJP President Amit Shah reveals his retirement age while […]

VIDEO: વાત વાતમાં જ અમિત શાહે જણાવી દીધું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લેશે!
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Apr 17, 2019 | 12:40 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 14મી એપ્રિલના રોજ પેથાપુર નજીકના રાંધેજા ખાતે એક સભા કરી હતી. તેમાં વાત વાતમાં જ જણાવી દીધું હતું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે.

BJP President Amit Shah reveals his retirement age while addressing a public gathering in #Ahmedabad

BJP President Amit Shah reveals his retirement age while addressing a public gathering in #Ahmedabad#Gujarat #LokSabhaElections2019 #TV9News

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, १७ एप्रिल, २०१९

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ તેની કુટનીતિ માટે જાણીતા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને તેમની રાજકીય કુનેહને કારણે આધુનિક ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે અમીત શાહે વાત વાતમાં પોતે જ જાહેર કરી દીધુ છે કે તેઓ ક્યારે રીટાયર થઈ શકે છે અને રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે. 14 એપ્રિલે પેથાપુર નજીક રાંધેજી પાસે એક સભા હતી. જ્યાં ગાંધીનગર લોકસભા બેઠક માટે પેથાપુર, માણસા, રાંધેજા સહિતના વિસ્તારોના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા હતાં.

આ સભાના ભાષણમાં અમીત શાહે ભાજપના જ એક જુના કાર્યકર્તાને પુછ્યું હતું કે વાડીકાકા તમે તો 80 વર્ષની ઉંમરે પણ ખૂબ દોડો છો અને મહેનત કરો છો.  કેટલાં વર્ષ થયા તમને 80 વર્ષ થયાં?  ત્યારે વાડીભાઈએ જવાબ આપ્યો હતો કે 77 વર્ષ થયા.  તેમનો જવાબ સાંભળકા જ અમfત શાહે કહ્યું હતું કે મને લાગે છે કે તમારી ઉંમર સુધી પહોંચતા તો હું રીટાયર થઈ જઈશ. આમ, અમીત શાહે ક્યારે રિટાયર થવાના છે અને રાજકીય સંન્યાસ લેવાની ઇચ્છા છે તેની જાહેરાત વાત વાતમાં કરી દીધી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">