દિલ્હી જીતવા માટે ભાજપના 240 સાંસદ 4 દિવસ સુધી કરશે આ કામ, જાણો વિગત

દિલ્હીની ચૂંટણીમાં ભાજપ કોઈપણ ભોગે વિજય મેળવવા માગે છે. આ માટે સંસદીય બેઠકમાં ભાજપના સાંસદોને આદેશ આપી દેવાયો છે. જેપી નડ્ડા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓએ કહ્યું કે દિલ્હીમાં 240 સાંસદો આગામી 4 દિવસ ઝુંપડીઓમાં વિતાવશે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા […]

દિલ્હી જીતવા માટે ભાજપના 240 સાંસદ 4 દિવસ સુધી કરશે આ કામ, જાણો વિગત
Follow Us:
| Updated on: Feb 04, 2020 | 12:17 PM

દિલ્હીની ચૂંટણીમાં ભાજપ કોઈપણ ભોગે વિજય મેળવવા માગે છે. આ માટે સંસદીય બેઠકમાં ભાજપના સાંસદોને આદેશ આપી દેવાયો છે. જેપી નડ્ડા જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓએ કહ્યું કે દિલ્હીમાં 240 સાંસદો આગામી 4 દિવસ ઝુંપડીઓમાં વિતાવશે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક! ખાનગી કંપનીમાં નોકરી કરતા આધેડનું કર્યું અપહરણ અને માર્યો ઢોર માર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત જે સંસદીય બેઠક મળી તેમાં સાંસદોને ભરોસો અપાવવામાં આવ્યો છે કે મહેનત કરો, ભાજપની જીત નિશ્ચિત છે. જેપી નડ્ડાએ સાંસદોને કહીં દીધું કે આપણે દિલ્હી ચૂંટણી જીતીશું. આમ દિલ્હીની ચૂંટણીને લઈને ભાજપે તમામ સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">