રાજકારણમાં પ્રવેશતા જ પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કરવાનું શરૂ, પ્રિયંકાના કપડાં પર ભાજપના સાંસદે કરી વિવાદસ્પદ ટિપ્પણી

લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એક વખત નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે  ઉત્તર પ્રદેશના બસ્તીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરીશ દ્વિવેદીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં દ્વિવેદીએ પ્રિયંકા ગાંધીના કપડાં પર ટિપ્પણી કરતાં કહ્યું કે, જ્યારે પ્રિયંકા ગાંધી દિલ્હીમાં હોય છે ત્યારે જીન્સ અને ટોપ પહેરે છે. જ્યારે મત વિસ્તારમાં આવે છે […]

રાજકારણમાં પ્રવેશતા જ પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કરવાનું શરૂ, પ્રિયંકાના કપડાં પર ભાજપના સાંસદે કરી વિવાદસ્પદ ટિપ્પણી
Follow Us:
| Updated on: Feb 10, 2019 | 11:26 AM

લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એક વખત નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે  ઉત્તર પ્રદેશના બસ્તીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ હરીશ દ્વિવેદીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

એક કાર્યક્રમમાં દ્વિવેદીએ પ્રિયંકા ગાંધીના કપડાં પર ટિપ્પણી કરતાં કહ્યું કે, જ્યારે પ્રિયંકા ગાંધી દિલ્હીમાં હોય છે ત્યારે જીન્સ અને ટોપ પહેરે છે. જ્યારે મત વિસ્તારમાં આવે છે ત્યારે સાડી અને સિંદૂર લગાવીને પહોંચે છે.

TV9 Gujarati

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

કોંગ્રેસ દ્વારા હાલમાં જ પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં ઉતારવા માટેનો નિર્ણય કર્યો છે. જેના માટે આગામી લોકસભાની ચૂંટણીને જોતાં કોંગ્રેસ મહાસચિવ બનાવવામાં આવી છે. પ્રિયંકા ગાંધીનું રાજકારણમાં પ્રવેશથી ભાજપ ખાસ દબાવમાં જોવા મળી રહ્યું છે. જેમાં પણ યૂપીના પૂર્વાંચલ વિસ્તારોમાં તેની લોકપ્રિયતા વધુ છે.

હાલમાં બસ્તીમાં એક કાર્યક્રમમાં હરીશ દ્વિવેદીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, પ્રિયંકાના આવવાથી પૂર્વાંચલની રાજનીતિમાં કોઈ અસર થશે નહીં. રાહુલ પણ ફેલ છે અને પ્રિયંકા પણ ફેલ છે. હાલમાં પૂર્વાંચલની 5 વિધાનસભા બેઠકો છે અને તેના પર ભાજપનો કબ્જો કરવામાં આવ્યો છે. જે સ્થિતિમાં કોંગ્રેસનો પ્રિયંકા કાર્ડ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

[yop_poll id=1280]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">