નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની કરી પ્રશંસા, જુઓ VIDEO

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની પ્રશંસા કરી છે. નીતિન પટેલે કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સી.જે. ચાવડાની કામગીરીની પ્રશંસા કરી હતી. બંને નેતાઓ પોતાના વિસ્તારના લોકો માટે સતત સક્રિય રહેતા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. બીજી તરફ પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે, તેઓ પોતાના વિસ્તારના લોકોની સમસ્યાના ઉકેલ માટે દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. […]

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની કરી પ્રશંસા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 23, 2019 | 9:08 AM

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસ નેતાઓની પ્રશંસા કરી છે. નીતિન પટેલે કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને સી.જે. ચાવડાની કામગીરીની પ્રશંસા કરી હતી. બંને નેતાઓ પોતાના વિસ્તારના લોકો માટે સતત સક્રિય રહેતા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું. બીજી તરફ પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે, તેઓ પોતાના વિસ્તારના લોકોની સમસ્યાના ઉકેલ માટે દરેક કાર્યક્રમમાં હાજરી આપે છે. તેમણે લોકોના પ્રશ્નો માટે સરકારી કાર્યક્રમમાં હાજરી અનિવાર્ય ગણાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: હીરા ઉદ્યોગની મંદીએ લીધો રત્નકલાકારનો ભોગ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">