કોંગ્રેસ-AAPની ગઠબંધનની વાતો વચ્ચે ભાજપે દિલ્હીની 4 બેઠક માટે કરી ઉમેદવારની જાહેરાત

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં ગઠબંધનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ભાજપે દિલ્હીમાંથી 4 સીટો માટે ઉમેદવારોની ફાળવણી પણ કરી દીધી છે.  Bharatiya Janata Party releases list of candidates for Delhi, Punjab, Madhya Pradesh and UP; Dr Harsh Vardhan to contest from Delhi's Chandni Chowk, Manoj Tiwari- North East Delhi, Pravesh Verma- […]

કોંગ્રેસ-AAPની ગઠબંધનની વાતો વચ્ચે ભાજપે દિલ્હીની 4 બેઠક માટે કરી ઉમેદવારની જાહેરાત
Follow Us:
| Updated on: Apr 21, 2019 | 3:02 PM

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં ગઠબંધનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ભાજપે દિલ્હીમાંથી 4 સીટો માટે ઉમેદવારોની ફાળવણી પણ કરી દીધી છે. 

ભાજપે દિલ્હી માટે પોતાના દિગ્ગજોની જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા જાહેર થયેલી યાદીમાં 4 ઉમેદવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં ચાંદની ચોકથી ડૉ. હર્ષવર્ધન, નોર્થ ઈસ્ટ દિલ્હીથી મનોજ તિવારી, વેસ્ટ દિલ્હીથી પ્રવેશ શર્મા અને સાઉથ દિલ્હીમાંથી રમેશ બિધુરીને ટિકીટ આપી છે.

આ પણ વાંચો:  રાફેલ વિમાનના વિવાદના લીધે એક ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જાણો કેમ?

આ ટિકીટની ફાળવણી સાથે પંજાબના અમૃતસર અને ઉત્તર પ્રદેશની ઘોસી સીટ માટે પણ ઉમેદવારો માટે જાહેરાત કરી દેવાઈ છે. અમૃતસરમાં હરદીપ પુરીને જ્યારે યુપીની ઘોસી સીટ પરથી હરિનારાયણ રાજભરને ટિકીટ આપવામાં આવી છે.

દિલ્હીમાં છેલ્લી ઉમેદવારી ભરવાની તારીખ 23 એપ્રિલ છે. કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તેની રાહ જોઈ રહી હતી પણ હવે ભાજપે જ પોતાના ઉમેદવારોની જાહેરાત પહેલા જ કરી દીધી છે. જો કે પાર્ટીને હજી 3 સીટના ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે જેમાં નવી દિલ્હીની બેઠકનો પણ સમાવેશ થાય છે. આ સીટ પરથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ટિકીટ આપવામાં આવે તેવી અટકળો સેવાઈ રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">