આ રીતે ઓડિશામાં નવીન પટનાયકે રચી દીધો રેકોર્ડ, લોકસભા સાથે વિધાનસભામાં જંગી બહુમત મેળવીને બનાવશે સરકાર

ઓડિશામાં હાલની વિધાનસભા ચૂંટણીમાં BJDએ શાનદાર પ્રદર્શન સાથે 146 બેઠકમાંથી 112 સીટ પર વિજય પ્રાપ્ત કર્યો છે. ઓડિશામાં વિધાનસભાની 147 બેઠક છે. પરંતુ પત્કુરા બેઠક પર એક ઉમેદવારના નિધન અને એક વખત ફેની વાવાઝોડાના કારણે ચૂંટણી રદ કરાઈ હતી. ત્યારે પરિણામ બાદ નવીન પટનાયક સતત 5મી વખત BJDના ધારાસભ્યોના નેતા ચૂંટાઈને આવ્યા છે. જે બદલ […]

આ રીતે ઓડિશામાં નવીન પટનાયકે રચી દીધો રેકોર્ડ, લોકસભા સાથે વિધાનસભામાં જંગી બહુમત મેળવીને બનાવશે સરકાર
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:10 AM

ઓડિશામાં હાલની વિધાનસભા ચૂંટણીમાં BJDએ શાનદાર પ્રદર્શન સાથે 146 બેઠકમાંથી 112 સીટ પર વિજય પ્રાપ્ત કર્યો છે. ઓડિશામાં વિધાનસભાની 147 બેઠક છે. પરંતુ પત્કુરા બેઠક પર એક ઉમેદવારના નિધન અને એક વખત ફેની વાવાઝોડાના કારણે ચૂંટણી રદ કરાઈ હતી. ત્યારે પરિણામ બાદ નવીન પટનાયક સતત 5મી વખત BJDના ધારાસભ્યોના નેતા ચૂંટાઈને આવ્યા છે. જે બદલ નવીન પટનાયકે તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો. અને સાથે નવી સરકાર તુરંત લોકોના કાર્ય માટે પોતાની મહેનત શરૂ કરી દેશે તેવો વાયદો કર્યા હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચોઃ શારદા ચીટ ફંડ કેસમાં રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે, આ માટે ફરી એક વખત CBI તેમના ઘરે પહોંચી હતી

BJDએ એક તરફ વિધાનસભામાં 146માંથી 112 પર જીત મેળવી છે. તો સાથે લોકસભાની ચૂંટણીમાં 21માંથી 12 બેઠક પર પોતાનો વિજય કાયમ કર્યો છે. વિધાનસભામાં જીત બાદ રાજ્યપાલે તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ પણ આપી દીધુ છે. ઓડિશામાં રાજ્યપાલ તરીકે ગણેસીલાલ કાર્યરત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">