બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો: ગાંધીનગરમાં પોલીસ અને ઉમેદવારો આમને-સામને, 100થી વધુ ઉમેદવારોની અટકાયત

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી સામે ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર આવ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે દેખાવ કરવા આવી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ચૂકી છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર […]

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો: ગાંધીનગરમાં પોલીસ અને ઉમેદવારો આમને-સામને, 100થી વધુ ઉમેદવારોની અટકાયત
Follow Us:
| Updated on: Dec 04, 2019 | 7:09 AM

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતી સામે ઉમેદવારો વિરોધ કરવા માટે ગાંધીનગર આવ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે દેખાવ કરવા આવી રહેલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી ચૂકી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભરૂચ, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોના ઉમેદવારોની અટકાયત કરવમાં આવી છે.અટકાયત કરેલા ઉમેદવારોની સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલમાં તમામ ઉમેદવારોને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારો અને પોલીસ આમને સામને આવી ગયા છે. ત્યારે ઉમેદવારો કહી રહ્યા છે કે પરીક્ષા રદ થવી જોઈએ, સરકાર ન્યાય આપવાના બદલે હેરાન કરી રહી છે. ઉમેદવારો ન્યાયની માગ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">