સચિવાલય પેપર લીક કેસમાં પોલીસે દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલમાં તપાસ કરી શરૂ, જુઓ VIDEO

બિન સચિવાલય પેપર લીક કેસમાં હવે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. પોલીસે દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલમાં તપાસ શરૂ કરી છે. હાલમાં તો સ્કૂલના ટ્રસ્ટીઓની પુછપરછ શરૂ કરાઇ છે. આ પેપર લીકમાં ટ્રસ્ટીઓની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરાશે. એમ.એસ.પબ્લિક સ્કૂલ વર્ષ 2004થી ચાલી રહી છે અને નવાબખાન અબ્બાસખાન ચેરીટેબલ ટ્રસ્ટ આ સ્કૂલ ચલાવી રહ્યું છે. […]

સચિવાલય પેપર લીક કેસમાં પોલીસે દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલમાં તપાસ કરી શરૂ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 26, 2019 | 8:09 AM

બિન સચિવાલય પેપર લીક કેસમાં હવે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. પોલીસે દાણીલીમડાની એમ.એસ.પબ્લિક સ્કૂલમાં તપાસ શરૂ કરી છે. હાલમાં તો સ્કૂલના ટ્રસ્ટીઓની પુછપરછ શરૂ કરાઇ છે. આ પેપર લીકમાં ટ્રસ્ટીઓની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરાશે. એમ.એસ.પબ્લિક સ્કૂલ વર્ષ 2004થી ચાલી રહી છે અને નવાબખાન અબ્બાસખાન ચેરીટેબલ ટ્રસ્ટ આ સ્કૂલ ચલાવી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">