સુરતમાં વૃક્ષ ધરાશાયી થતાં બાઇક ચાલકનું મોત, જુઓ VIDEO
સુરતમાં નવી કોર્ટ સામે ઓલપાડી મહોલ્લા પાસે વૃક્ષ ધરાશાયી થતાં યુવકનું મોત નિપજ્યું છે. યુવક રસ્તા પર બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જે યુવક પર પડતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more કથાકાર જયા કિશોરી […]
સુરતમાં નવી કોર્ટ સામે ઓલપાડી મહોલ્લા પાસે વૃક્ષ ધરાશાયી થતાં યુવકનું મોત નિપજ્યું છે. યુવક રસ્તા પર બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જે યુવક પર પડતાં ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]