કૉંગ્રેસીઓએ ફરી ઓળંગી મસ્કાબાજીની તમામ હદો, રાહુલ ગાંધીને તો બનાવી દીધા રામ, તો જાણો પ્રિયંકા ગાંધીને શું બનાવ્યા ?

બિહારના પાટનગર પટણામાં સ્થાનિક કૉંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીને ભગવાન રામના રૂપમાં દર્શાવ્યા છે. પટણામાં કૉંગ્રેસની જન આકાંક્ષા રેલી યોજાવાની છે. ગાંધી મેદાને 3જી ફેબ્રુઆરીએ યોજાનાર આ રેલીમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે લાગેલા પોસ્ટરોમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ધનુર્ધારી ભગવાન રામ સ્વરૂપે દર્શાવાયા છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે […]

કૉંગ્રેસીઓએ ફરી ઓળંગી મસ્કાબાજીની તમામ હદો, રાહુલ ગાંધીને તો બનાવી દીધા રામ, તો જાણો પ્રિયંકા ગાંધીને શું બનાવ્યા ?
Follow Us:
| Updated on: Jan 29, 2019 | 11:14 AM

બિહારના પાટનગર પટણામાં સ્થાનિક કૉંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીને ભગવાન રામના રૂપમાં દર્શાવ્યા છે.

પટણામાં કૉંગ્રેસની જન આકાંક્ષા રેલી યોજાવાની છે. ગાંધી મેદાને 3જી ફેબ્રુઆરીએ યોજાનાર આ રેલીમાં રાહુલ ગાંધીના સ્વાગત માટે લાગેલા પોસ્ટરોમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ધનુર્ધારી ભગવાન રામ સ્વરૂપે દર્શાવાયા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચો : જે ‘મહાશયજી’ ક્યારેક તાંગો ચલાવતા હતા, આજે તેઓ બની ચુક્યા છે દેશના અનેક ક્રિકેટરો કરતા પણ વધુ અમીર, દેશની દરેક ગૃહિણીની જીભે હોય છે આમની PRODUCTનું નામ !

પોસ્ટરમાં લખેલું છે, ‘વે રામ નામ જપતે રહે, તુમ બન કર રામ જિયો રે’. આ પોસ્ટર વિજય કુમાર અને આલોક હર્ષ નામના કૉંગ્રેસ નેતાઓ તરફથી લગાવવામાં આવ્યો છે. આ પોસ્ટરની વધુ એક ખાસ વાત એ છે કે તેમાં તાજેતરમાં જ કૉંગ્રેસ મહામંત્રી તરીકે રાજકારણમાં એન્ટ્રી કરનાર પ્રિયંકા ગાંધીની તસવીર પણ છે.

આ પણ વાંચો : અમદાવાદના 608 વર્ષના ઇતિહાસમાં મુસ્લિમોએ હિન્દુઓને લઈને પહેલી વાર એવું કર્યું કામ કે જેને હિન્દુસ્તાન થઈ જશે ખુશ અને પાકિસ્તાનને થઈ જશે ઈર્ષ્યા

આ પહેલા રાહુલ ગાંધીને રામ ભક્ત અને શિવ ભક્ત તરીકે કૉંગ્રેસ નેતાઓ વિવિધ પ્રસંગે દર્શાવી ચુક્યા છે.

તો પ્રિયંકા ગાંધીની તાજેતરમાં થયેલી રાજકારણમાં એન્ટ્રી બાદ તેમને ઝાંસીની રાણી સ્વરૂપે દર્શાવતા પોસ્ટરો પણ લાગી ચુક્યા છે.

[yop_poll id=883]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">