VIDEO: IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં દિલ્લી પોલીસે આપી ક્લિનચીટ

IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં દિલ્લી પોલીસે ગૌરવ દહિયાને ક્લિનચીટ આપી છે. પોલીસ તપાસમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. પીડિત મહિલાએ કરેલા તમામ આક્ષેપ પાયાવિહોણા સાબીત થયા છે. પીડિત મહિલા પહેલાથી પરિણીત હોવાનો ઘટસ્ફોટ થયો છે. અને સાથે પીડિતા ખાનગી કંપનીમાં કામ કરતાં વ્યક્તિ સાથે પરિણીત હોવાનું એક નવું પ્રકરણ ખુલ્યું છે.  […]

VIDEO: IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં દિલ્લી પોલીસે આપી ક્લિનચીટ
Follow Us:
| Updated on: Nov 08, 2019 | 10:44 AM

IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં દિલ્લી પોલીસે ગૌરવ દહિયાને ક્લિનચીટ આપી છે. પોલીસ તપાસમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. પીડિત મહિલાએ કરેલા તમામ આક્ષેપ પાયાવિહોણા સાબીત થયા છે. પીડિત મહિલા પહેલાથી પરિણીત હોવાનો ઘટસ્ફોટ થયો છે. અને સાથે પીડિતા ખાનગી કંપનીમાં કામ કરતાં વ્યક્તિ સાથે પરિણીત હોવાનું એક નવું પ્રકરણ ખુલ્યું છે.

આ પણ વાંચોઃ અયોધ્યા મામલે ચુકાદા પહેલા CJIએ ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે કરી મુલાકાત

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તો સાથે જે બાળકીના પિતા ગૌરવ દહિયા હોવાની વાત કરવામાં આવતી હતી. તે બાળકી પણ ગૌરવ દહિયાની ન હોવાનો ખુલાસો થયો છે. દહિયાએ તપાસ દરમિયાન તમામ પૂરાવા રાજ્ય સરકારને સોંપ્યા હતા. અને હાલ ગૌરવ દહિયાએ મીડિયા સાથે વાત કરવા કર્યો ઈનકાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, લાંબા સમયથી આ કેસમાં અનેક અપડેટ આવતી હતી. પીડિત મહિલાએ લગ્નના ફોટો સાથે IAS ગૌરવ દહિયા પર આક્ષેપો કર્યા હતા. જેને લઈ કેટલાક નવા પાંસા પોલીસ તપાસમાં સામે આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">