સુપ્રીમ કોર્ટે શ્રીસંત પર લગાવેલો આજીવન ક્રિકેટ ન રમવાનો પ્રતિબંધ હટાવ્યો, તો પણ કેમ હજી ક્રિકેટના મેદાનમાં આવી શકશે નહીં ?

આઇપીએલના સ્પૉટ ફિક્સિંગના મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી એસ શ્રીસંત પર આજીવન પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગનાં આરોપમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા આ ઝડપી બોલર પરથી બેન હટાવી દેવામાં આવ્યો છે. Spot fixing case: Supreme Court asked the BCCI to reconsider its order of life ban […]

સુપ્રીમ કોર્ટે શ્રીસંત પર લગાવેલો આજીવન ક્રિકેટ ન રમવાનો પ્રતિબંધ હટાવ્યો, તો પણ કેમ હજી ક્રિકેટના મેદાનમાં આવી શકશે નહીં ?
Follow Us:
| Updated on: Mar 15, 2019 | 6:26 AM

આઇપીએલના સ્પૉટ ફિક્સિંગના મામલે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી એસ શ્રીસંત પર આજીવન પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગનાં આરોપમાં આજીવન પ્રતિબંધ ભોગવી રહેલા આ ઝડપી બોલર પરથી બેન હટાવી દેવામાં આવ્યો છે.

જે સાથે સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડને પણ 3 મહિનાની અંદર સમગ્ર મામલે પોતાનો રિપોર્ટ સોંપવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટમાં જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ કે.એમ.જોસેફની પીઠે શુક્રવારે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે બીસીસીઆઇની પાસે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે.

આ પણ વાંચો : શું ફરી એક વખત પાક. પર હુમલો કરવાની તૈયારીમાં છે ભારતીય વાયુસેના ?,અમૃતસરમાં આવેલા ધડકાના અવાજ પર વાયુસેનાએ આપી પ્રતિક્રિયા

સુપ્રીમ કૉર્ટે બીસીસીઆઇને શ્રીસંતને સુનાવણીની તક આપવા અને 3 મહિનાની અંદર સજા નક્કી કરવાનો આદેશ આપ્યો છે. કૉર્ટે કહ્યું કે બીસીસીઆઇએ શ્રીસંતનો પણ પક્ષ સાંભળે. આજીવન પ્રતિબંધની સજા વધારે છે. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ હટાવ્યા બાદ હવે તેને શું સજા આપવી તે બીસીસીઆઇએ 3 મહિનામાં નક્કી કરવાનું રહેશે.

અત્રે નોંધનીય છે કે બીસીસીઆઇએ શ્રીસંત પર આઇપીએલ-2013માં સ્પોટ ફિક્સિંગમાં દોષી ઠરતા આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો. જેના સામે શ્રીસંતે સુપ્રીમ કૉર્ટમાં અરજી કરી હતી. આ પહેલા બીસીસીઆઇએ કૉર્ટમાં કહ્યું હતુ કે શ્રીસંત પર ભ્રષ્ટાચાર, સટ્ટેબાજી અને રમતને બેઇજ્જત કરવાનો આરોપ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">