ભાવનગરઃ પાલિતાણા તાલુકામાં કમોસમી વરસાદ! ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ

ભાવનગરના પાલિતાણા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો. પાલિતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા જેમાં નોંઘણવદર, વાળુકડ, સમઢીયાળા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો. વરસાદ પડતાં ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI […]

ભાવનગરઃ પાલિતાણા તાલુકામાં કમોસમી વરસાદ! ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાનની ભીતિ
Follow Us:
| Updated on: Mar 05, 2020 | 12:15 PM

ભાવનગરના પાલિતાણા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડ્યો. પાલિતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા જેમાં નોંઘણવદર, વાળુકડ, સમઢીયાળા સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો. વરસાદ પડતાં ચણા, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટઃ કારમાં લાગી ભીષણ આગ! જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">