ભાવનગરનાં મહુવાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ,સતત વરસેલા વરસાદનાં કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભાવનગરનાં મહુવાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા કેટલાય સમયતી હાથતાળી આપીને જતો રહેતો વરસાદ મન મુકીને વરસતા, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસેલા વરસાદનાં કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે લોકોએ વરસાદનાં આગમનને મન મુકીને માણ્યું હતું.   Web Stories View more ગરમી વધતા જ અપાય છે જુદા - […]

ભાવનગરનાં મહુવાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ,સતત વરસેલા વરસાદનાં કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા
http://tv9gujarati.in/bhavnagar-na-mah…ma-paani-bahraya/ ‎
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:36 PM

ભાવનગરનાં મહુવાના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા કેટલાય સમયતી હાથતાળી આપીને જતો રહેતો વરસાદ મન મુકીને વરસતા, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસેલા વરસાદનાં કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે લોકોએ વરસાદનાં આગમનને મન મુકીને માણ્યું હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">