ભરૂચ SOGએ 4.34 લાખ રૂપિયાનું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સમાં કેરીયરની પૂછપરછ શરૂ, ડ્રગ્સની ડિલીવરી અને હેરાફેરીમાં સંડોવણીને લઈ ખુલાસો થવાની શક્યતા

ભરૂચ SOGએ 4.34 લાખ રૂપિયાનું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે એક કેરિયરને ઝડપી પાડ્યો છે. ભરૂચ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સપેક્ટર અને ભરૂચ શહેર સી ડીવીઝન દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ઝાડેશ્વર ચોકડી પરથી બાતમી મુજબનો એક ઇસમ આવતા તેનો કોર્ડન કરી પકડી લઇને તેની પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ 43 ગ્રામ 40 મીલી […]

ભરૂચ SOGએ 4.34 લાખ રૂપિયાનું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સમાં કેરીયરની પૂછપરછ શરૂ, ડ્રગ્સની ડિલીવરી અને હેરાફેરીમાં સંડોવણીને લઈ ખુલાસો થવાની શક્યતા
Follow Us:
| Updated on: Oct 09, 2020 | 9:18 AM

ભરૂચ SOGએ 4.34 લાખ રૂપિયાનું મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે એક કેરિયરને ઝડપી પાડ્યો છે. ભરૂચ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ઇન્સપેક્ટર અને ભરૂચ શહેર સી ડીવીઝન દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન ઝાડેશ્વર ચોકડી પરથી બાતમી મુજબનો એક ઇસમ આવતા તેનો કોર્ડન કરી પકડી લઇને તેની પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ 43 ગ્રામ 40 મીલી ગ્રામ કિંમત રૂપિયા 4,34,000 ના જથ્થા સાથે તથા મોબાઇલ ફોન એક રૂપિયા 3000 મળીને કુલ રૂપિયા 4.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. આરોપી આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો. કોને આપવાનો હતો. તેમજ કેટલા સમયથી આ નશીલા પદાર્થની હેરફેરમાં સંકળાયેલો છે તે અંગે તેના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">