ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા અને બાળક ફસાયા, RPFના જવાને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ

ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા અને બાળક ફસાયા, RPFના જવાને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ

ભરૂચમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના (RPF) કોન્સ્ટેબલની હિંમત અને સમયસુચકતાએ બચાવ્યો એક મહિલા અને બે મહિનાના બાળકનો જીવ. ઘટના એમ છે કે ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવાના પ્રયાસ દરમયાન બે માસના બાળક સાથે મહિલા ટ્રેનના દરવાજે લટકી પડી હતી.

આ પણ વાંચો: ગુજરાતના અંદાજે 80થી વધુ લોકો પાકિસ્તાનમાં અટવાયા, જુઓ VIDEO

જે બાદ કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ RPF કોન્સ્ટેબલે જીવના જોખમે મહિલાને બાળક સાથે ટ્રેનથી દૂર ખેંચી માતા પુત્રનો જીવ બચાવ્યો હતો. આ દરમ્યાન મહિલાના પતિએ ચેઇન પૂલિંગ કરી ટ્રેન અટકાવી પત્ની અને બાળકી તરફ દોડી ગયો હતો. આખો ઘટનાક્રમ CCTVમાં કેદ થયો છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati