ભરૂચ: સાંસદ અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ લાવવાની તૈયારીઓ શરૂ, જુઓ VIDEO

ભરૂચમાં સાંસદ અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ તરફ રવાના કરાયો છે. પુત્ર ફૈઝલ, પત્ની મહેમુના પટેલ અને દીકરી મુમતાઝ સાથે વડોદરથી રવાના થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનું આજે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. 71 વર્ષીય અહેમદ પટેલ, રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસમાં સક્રીય હતા. તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે પણ કામ કર્યુ હતુ […]

ભરૂચ: સાંસદ અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ લાવવાની તૈયારીઓ શરૂ, જુઓ VIDEO
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 18, 2021 | 8:04 AM

ભરૂચમાં સાંસદ અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ તરફ રવાના કરાયો છે. પુત્ર ફૈઝલ, પત્ની મહેમુના પટેલ અને દીકરી મુમતાઝ સાથે વડોદરથી રવાના થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનું આજે કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ છે. 71 વર્ષીય અહેમદ પટેલ, રાષ્ટ્રીયસ્તરે કોંગ્રેસમાં સક્રીય હતા. તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે પણ કામ કર્યુ હતુ તો કોંગ્રેસના રાષ્ટ્રીયસ્તરે અનેક પદ ઉપર કામ કરી ચૂક્યા હતા. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: માયાનગરી મુંબઈના ટ્રાફિકમાં ગુમ થયા દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, રિક્ષા ચાલકે બતાવ્યો રસ્તો 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">