ભરૂચ મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કોરોના પોઝીટીવ, મહેસુલ વિભાગ ત્રણ દિવસ માટે બંધ કરાયો

ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના કેસ 1,800 સુધી પહોંચી ગયાં છે. સરકારી કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહયાં છે. ભરૂચના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર મેહ સાવન કોરોના વાયરસની ઝપેટમાં આવી જતાં મહેસુલ વિભાગની કચેરીને ત્રણ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરાય છે.   Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો […]

ભરૂચ મહેસુલ વિભાગના નાયબ મામલતદાર કોરોના પોઝીટીવ, મહેસુલ વિભાગ ત્રણ દિવસ માટે બંધ કરાયો
https://tv9gujarati.com/news-media/bharuch-mehsul-v…iva-smaate-bandh-160154.html
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:23 PM

ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના કેસ 1,800 સુધી પહોંચી ગયાં છે. સરકારી કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહયાં છે. ભરૂચના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર મેહ સાવન કોરોના વાયરસની ઝપેટમાં આવી જતાં મહેસુલ વિભાગની કચેરીને ત્રણ દિવસ સુધી બંધ રાખવાની જાહેરાત કરાય છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મહેસુલ વિભાગમાં રૂટિન કામ માટે અનેક અરજદારોની અવરજવર રહેતી હોય છે ત્યારે અધિકારી કઇ રીતે સંક્રમિત થયા અને તેમના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતું તેની માહિતી મેળવવા પણ પ્રયાસ કરાઈ રહ્યા છે. મામલતદાર કચેરી બંધ રહેવાના કારણે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો બીજી તરફ કચેરીને સેનીટાઇઝ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">