ભારતબંધમાં ગુજરાત કોંગ્રેસનાં કાર્યકરોએ હાઈવે પર ટાયર સળગાવ્યા, વિરમગામ હાઈવે અને વડોદરા હાઈવે પર ટ્રાફિક જામ કરવાનો પ્રયાસ

ભારતબંધમાં ગુજરાત કોંગ્રેસનાં કાર્યકરોએ હાઈવે પર ટાયર સળગાવ્યા, વિરમગામ હાઈવે અને વડોદરા હાઈવે પર ટ્રાફિક જામ કરવાનો પ્રયાસ

ભારતબંંધનાં અપાયેલા એલાનનાં પગલે ગુજરાત કોંગ્રેસ દ્વારા તેને સમર્થન કરવામાં આવ્યું હતું. આજે સવારથીજ કોંગ્રેસનાં કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે અને વિવિધ હાઈવે વિસ્તારો પર ટાયર સળગાવીને વિરોધ કરવાનો શરૂ કર્યો હતો. અમદાવાદ વિરમગામ હાઈવે પર ટાયર સળગાવવામાં આવતા વાહનવ્યહવાર ખોરવાયો હતો તો બીજી તરફ અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર પણ કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા ટાયર સળગાવવામાં આવતા વાહનચાલકો અટવાયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati