કચ્છ: ભુજમાં બંધની નહીવત અસર, મુખ્ય બજારો રહ્યા ખુલ્લા અને વેપાર રોજગાર ચાલુ

દેશભરમાં કૃષિબિલનો વિરોધ થઈ રહ્યો છે, જોકે કચ્છ અને ભુજમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ભુજના વાણીયાવાડ વિસ્તાર સહિત APMCમાં વેપાર રોજગાર રાબેતા મુજબ ચાલી રહ્યો છે. પ્રથમ પ્રયાસે કોંગ્રસે કચ્છના બજારો બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે જિલ્લા પોલીસે 30 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. આ પણ વાંચો: વડોદરા શહેરમાં બંધની અસર નહીવત, … Continue reading કચ્છ: ભુજમાં બંધની નહીવત અસર, મુખ્ય બજારો રહ્યા ખુલ્લા અને વેપાર રોજગાર ચાલુ