ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સ્પષ્ટતા, જે ઉમેદવાર જીતી શકે તે ઉમેદવારોને જ પાર્ટી ટિકિટ આપશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ અપાશે. આ નિવેદન કર્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કમલમ ખાતે યોજાયેલી ભાજપની ચિંતન શિબિરના અંતિમ દિવસે પેટાચૂંટણીમાં જીતના પરિબળો પર ચર્ચા કરવામાં આવી. જિલ્લા પ્રભારીઓ તથા ઉમેદવારો સાથે જીતના કારણો અંગે ચર્ચા કરવામાં આવી સાથે જ સરકાર અને સંગઠનના વિવિધ મુદ્દાઓને આવરી લેવાયા. જોકે સ્થાનિક […]

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સ્પષ્ટતા, જે ઉમેદવાર જીતી શકે તે ઉમેદવારોને જ પાર્ટી ટિકિટ આપશે
Follow Us:
| Updated on: Dec 13, 2020 | 4:01 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ અપાશે. આ નિવેદન કર્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કમલમ ખાતે યોજાયેલી ભાજપની ચિંતન શિબિરના અંતિમ દિવસે પેટાચૂંટણીમાં જીતના પરિબળો પર ચર્ચા કરવામાં આવી. જિલ્લા પ્રભારીઓ તથા ઉમેદવારો સાથે જીતના કારણો અંગે ચર્ચા કરવામાં આવી સાથે જ સરકાર અને સંગઠનના વિવિધ મુદ્દાઓને આવરી લેવાયા. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સી.આર.પાટીલે સ્પષ્ટતા કરી કે જે ઉમેદવાર જીતી શકે તેવા જ ઉમેદવારોને પાર્ટી ટિકિટ આપશે

ભાજપની ચિંતન શિબિરના અંતિમ દિવસે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ કરાયા જેમાં કૃષિ કાયદાને ખેડૂતો સુધી પહોંચાડવા માટે ભાજપ 8 સ્થળો પર પત્રકાર પરિષદ યોજશે તો 9 સ્થળોએ કિસાન સંમેલન યોજશે.  25મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલજીના જન્મ દિવસને અટલજી સંભારણા દિવસ તરીકે ઉજવશે.  કોરોના મહામારીને ધ્યાને રાખીને ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાશે. મહત્વપૂર્ણ છે કે બેઠકમાં 31 જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે જિલ્લા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">