ભાજપનું “મિશન હૈદ્રાબાદ”, ગૃહપ્રધાન અમિત શાહ ઓવૈસીની પિચ પર ઉતર્યા, હૈદ્રાબાદમાં કર્યો ભવ્ય રોડ-શો

ભાજપના ‘મિશન હૈદરાબાદ’ હેઠળ આજે અમિત શાહ હૈદરાબાદની પિચ પર ઉતર્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓવૈસીના ગઢમાં રોડ શો કર્યો. રોડ શો પહેલા હૈદરાબાદમાં ભાગ્ય લક્ષ્મી મંદિરમાં પૂજા કરી. મહત્વનું છે કે હૈદરાબાદ મનપાની ચૂંટણી સર કરવા માટે ભાજપે કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઉતાર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, UPના CM યોગી […]

ભાજપનું મિશન હૈદ્રાબાદ,  ગૃહપ્રધાન અમિત શાહ ઓવૈસીની પિચ પર ઉતર્યા, હૈદ્રાબાદમાં કર્યો ભવ્ય રોડ-શો
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 1:26 PM

ભાજપના ‘મિશન હૈદરાબાદ’ હેઠળ આજે અમિત શાહ હૈદરાબાદની પિચ પર ઉતર્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઓવૈસીના ગઢમાં રોડ શો કર્યો. રોડ શો પહેલા હૈદરાબાદમાં ભાગ્ય લક્ષ્મી મંદિરમાં પૂજા કરી. મહત્વનું છે કે હૈદરાબાદ મનપાની ચૂંટણી સર કરવા માટે ભાજપે કેન્દ્રીય મંત્રીઓ સહિત દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઉતાર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, UPના CM યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના અનેક નેતાઓ હૈદરાબાદનો પ્રવાસ કરી ચૂક્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">