Video: ડાંગરના વાવેતરની ફાયદાકારક ઓરણી પદ્ધતિ

આપણા રાજયમાં ડાંગરની ખેતી અંદાજે 6.50 થી 7.50 લાખ હેકટરમાં કરવામાં આવે છે. જેમાંથી અંદાજે 12 લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે. એટલે રાજયની ઉત્પાદકતા હેકટરે ફકત 1900 કિલોગ્રામ જેટલી થાય છે. આપણા રાજયની ડાંગરની ઉત્પાદકતા ઘણી ઓછી હોઈ તે વધારવાની ખાસ જરૂર છે. તો ચાલો જાણીએ ડાંગરની ઉત્પાદકતા વધારતી ડાંગરના વાવેતરની પધ્ધતિઓ વિશે. રોચક […]

Video: ડાંગરના વાવેતરની ફાયદાકારક ઓરણી પદ્ધતિ
Follow Us:
| Updated on: Jul 20, 2019 | 9:28 AM

આપણા રાજયમાં ડાંગરની ખેતી અંદાજે 6.50 થી 7.50 લાખ હેકટરમાં કરવામાં આવે છે. જેમાંથી અંદાજે 12 લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે. એટલે રાજયની ઉત્પાદકતા હેકટરે ફકત 1900 કિલોગ્રામ જેટલી થાય છે. આપણા રાજયની ડાંગરની ઉત્પાદકતા ઘણી ઓછી હોઈ તે વધારવાની ખાસ જરૂર છે. તો ચાલો જાણીએ ડાંગરની ઉત્પાદકતા વધારતી ડાંગરના વાવેતરની પધ્ધતિઓ વિશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતના બજારમાં બાજરાના શું રહ્યા ભાવ, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

ગુજરાતમાં ડાંગરનું 80% વાવેતર પારંપરિક પિયત પધ્ધતિથી થાય છે. આ પારંપરિક પિયત પદ્ધતિથી ડાંગરનો પાક લેવો હોય તો લગભગ 1 મહિનાનો સમય તેનાં ધરૂવાડિયા તૈયાર કરવામાં જાય છે. હવે ખેડૂતને ધરૂવાડિયા તૈયાર કરવાની લાંબી અને ખર્ચાળ પધ્ધતિથી મુક્તિ મળી શકે છે. તેના માટે ખેડૂતે અપનાવવી પડશે ઓરણી પધ્ધતિ જેમાં જમીનને ખેડી તેમાં છાણીયુ ખાતર અને DAP આપવામાં આવે છે અને તેનાં લગભગ 3 દિવસ પછી રોપણી કરવામાં આવે છે. આ પધ્ધતિ ખૂબ સરળ છે અને તેમાં ખર્ચ ખૂબ જ ઓછો થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">