‘2019ની બધી કમાણી લઈ લો પણ મારા પિતાને ઠીક કરી દો’, આ ખેલાડી થયો ભાવુક

જ્યારે વિપત આવી પડે ત્યારે લોકો કંઈપણ આપવા તૈયાર થઈ જતા હોય છે. આવી જ એક ઘટના ઈંગ્લેન્ડની ટીમના ખેલાડી સાથે બની છે. ક્રિકેટમાં રૂચી ધરાવનારા ભાગ્યે જ કોઈ એવા હશે જેને બેન સ્ટોક્સ વિશે ખબર નહીં હોય. બેન સ્ટોક્સ ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેઓ પોતાના પ્રદર્શનના લઈને જાણીતા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

'2019ની બધી કમાણી લઈ લો પણ મારા પિતાને ઠીક કરી દો', આ ખેલાડી થયો ભાવુક
Follow Us:
| Updated on: Jan 02, 2020 | 5:58 PM

જ્યારે વિપત આવી પડે ત્યારે લોકો કંઈપણ આપવા તૈયાર થઈ જતા હોય છે. આવી જ એક ઘટના ઈંગ્લેન્ડની ટીમના ખેલાડી સાથે બની છે. ક્રિકેટમાં રૂચી ધરાવનારા ભાગ્યે જ કોઈ એવા હશે જેને બેન સ્ટોક્સ વિશે ખબર નહીં હોય. બેન સ્ટોક્સ ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેઓ પોતાના પ્રદર્શનના લઈને જાણીતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેમ છે મુકાયા છે બેન સ્ટોક્સ મુશ્કેલીમાં?

ધાકડ ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સના પિતાની તબિયત ખરાબ છે. તેઓ સાઉથ આફ્રિકામાં બિમાર થઈ ગયા છે અને તેઓ જ્હોનિસબર્ગ હોસ્પિટલમાં દાખલ છે. પોતાની બિમાર પિતા લઈને બેન સ્ટોકસે કહ્યું કે સૌથી યાદગાર વર્ષ 2019 મારા માટે મુશ્કેલીનું વર્ષ બની ગયું છે. મે આ વર્ષમાં કેટલાક મુકામ હાસિલ કર્યા છે પણ હાલ મારા પિતા હોસ્પિટલમાં ભર્તી છે. જો કોઈ એવું કહે કે તે 2019માં જે મેળવ્યુ તે મને આપી દે અને હું તારા પિતાને ઠીક કરી આપીશ તો હું તૈયાર છું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ બેનસ્ટોકસ પોતાના પિતા માટે 2019ના આખા વર્ષની કમાણી આપી દેવા માટે તૈયાર થઈ ગયા છે. આ પરથી જણાય આવે છે કે તેઓ પિતાને પ્રેમ કરે છે અને તેમની યોગ્ય સારવાર કરાવવા માગે છે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની ટીમને વિશ્વકપ જીતાડવા માટે બેન સ્ટોકસનો મોટો ફાળો રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">