નરેન્દ્ર મોદીની પહેલા એકબીજા પ્રધાનમંત્રી પણ પાસ કરાવી ચુક્યા છે આર્થિક પછાત સવર્ણો માટે અનામત બિલ પણ…

લોકસભાની ચૂંટણી અગાઉ મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છે. સવર્ણ સમાજના મતોને અંકે કરવા માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આવો નિર્ણય કરનાર મોદી સરકાર પહેલી નથી. અગાઉ ભૂતકાળમાં પણ સવર્ણોને અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વર્ષ 1991ની વાત કરીએ તો, મંડલ કમિશનનો રિપોર્ટ અમલી બન્યા બાદ તત્કાલિન વડાપ્રધાન પી.વી. […]

નરેન્દ્ર મોદીની પહેલા એકબીજા પ્રધાનમંત્રી પણ પાસ કરાવી ચુક્યા છે આર્થિક પછાત સવર્ણો માટે અનામત બિલ પણ...
Upper cast reservation bill passed in Loksabha
Follow Us:
| Updated on: Jan 09, 2019 | 7:36 AM

લોકસભાની ચૂંટણી અગાઉ મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છેસવર્ણ સમાજના મતોને અંકે કરવા માટે 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, આવો નિર્ણય કરનાર મોદી સરકાર પહેલી નથી.

Upper cast reservation bill passed in Loksabha

અગાઉ ભૂતકાળમાં પણ સવર્ણોને અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતોવર્ષ 1991ની વાત કરીએ તો, મંડલ કમિશનનો રિપોર્ટ અમલી બન્યા બાદ તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહા રાવે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતોજોકે, વર્ષ 1992માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને ગેરબંધારણીય કરાર ગણાવીને નકારી કાઢવામાં આવ્યો હતો .

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
p.v. narasimha rao

Former Prime Minister P. V. Narasimha Rao

અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા ગરીબ સવર્ણ વર્ગના લોકોને અનામત આપવા માટે વર્ષ 2003માં એક પ્રધાન સમૂહની રચના કરવામાં આવી હતીજોકે, તેનો ફાયદો થયો નહોતો અને વર્ષ 2004ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હારી ગઈ હતી

Atal bihari vajpayee

Former PM Atal Bihari Vajpayee

આ પછી વર્ષ 2006માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએની મનમોહન સિંહની સરકાર દ્વારા પણ એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ એવા આર્થિક રીતે પછાત વર્ગોનું અધ્યયન કરવાનું હતું કે, જે હાલની અનામત વ્યવસ્થાના દાયરામાં આવતા નથી જો કે તેનો પણ કોઈ જાતનો ફાયદો થયો નહોતોગરીબ સવર્ણો માટે અનામતની માંગને SC/STનું રાજકારણ કરનારા અનેક નેતા પણ યોગ્ય ઠેરવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય પ્રધાન રામદાસ આઠવલે, લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન, બીએસપી સુપ્રીમો માયાવતી પણ સામેલ છેઆ નેતાઓએ ગરીબ સવર્ણોને 15થી 25 ટકા અનામત આપવાની વાત કહી હતી.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">