બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ટટળાવતી ખાનગી હોસ્પિટલોને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની ચેતવણી

હોસ્પીટલમાં બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ટટળાવતી ખાનગી હોસ્પિટલોને રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની ચેતવણી

રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા એ ખાનગી હોસ્પિટલોને ચેતવણી આપી છે. ડો. ગુપ્તા એ જણાવ્યું છે કે કુત્રિમ રીતે બેડની અછત ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખોટું છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી હોવા છતાં જે લોકો નહિ આપે તેમની સામે કાર્યવાહી કરેવામાં આવશે. ડો. ગુપ્તા દ્વારા એ પણ જણાવાયુ છે કે ૧૦ વધુ હોસ્પિટલોનો પણ કોવિડ હોસ્પિટલ તરીકેનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે રાજયવાસીઓ માટે 1500 બેડ ખાલી છે એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.

READ  Union Budget 2016 : Common man pins hope on Arun Jaitley, expectations riding high - Tv9 Gujarati

 

FB Comments