BCCIએ રાહુલ દ્રવિડને મોકલી નોટિસ, સૌરવ ગાંગૂલીએ ‘ભગવાન’ પાસે માંગી મદદ

BCCIના એથિક્સ ઓફિસરે દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને ‘હિતોના ટકરાવ’ મામલે નોટિસ મોકલી છે. તેની પર નારાજગી વ્યક્ત કરતા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલી રાહુલ દ્રવિડના સમર્થનમાં આવ્યા છે. ગાંગૂલીએ બોર્ડની આ નોટિસ પર ટ્વિટ કર્યુ કે ‘ભગવાન ભારતીય ક્રિકેટની મદદ કરો’. ગાંગૂલીના આ ટ્વિટ પર તેમની કેપ્ટનશીપમાં રમી ચૂકેલા ઓફ સ્પિનર હરભજન સિંહે પણ તેમનું સમર્થન […]

BCCIએ રાહુલ દ્રવિડને મોકલી નોટિસ, સૌરવ ગાંગૂલીએ 'ભગવાન' પાસે માંગી  મદદ
Follow Us:
| Updated on: Aug 07, 2019 | 11:18 AM

BCCIના એથિક્સ ઓફિસરે દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને ‘હિતોના ટકરાવ’ મામલે નોટિસ મોકલી છે. તેની પર નારાજગી વ્યક્ત કરતા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલી રાહુલ દ્રવિડના સમર્થનમાં આવ્યા છે. ગાંગૂલીએ બોર્ડની આ નોટિસ પર ટ્વિટ કર્યુ કે ‘ભગવાન ભારતીય ક્રિકેટની મદદ કરો’.

ગાંગૂલીના આ ટ્વિટ પર તેમની કેપ્ટનશીપમાં રમી ચૂકેલા ઓફ સ્પિનર હરભજન સિંહે પણ તેમનું સમર્થન કર્યુ. BCCIના એથિક્સ ઓફિસર નિવૃત જસ્ટિસ ડી.કે.જૈને હિતોના ટકરાવ મામલે મધ્યપ્રદેશ ક્રિકેટ એશોસિએશનના સભ્ય સંજય ગૃપ્તા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પછી રાહુલ દ્રવિડને નોટિસ મોકલી હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ક્રિકેટ માટે વર્ષો સુધી પોતાની સેવા કરનારા પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને નોટિસ આવી તો સૌરવ ગાંગૂલીએ તેના વિરોધમાં ટ્વિટ કર્યુ. ત્યારબાદ આ ટ્વિટ તેમની ટીમના સભ્ય રહી ચૂકેલા ઓફ સ્પિનર હરભજન સિંહે રીટ્વિટ કરીને લખ્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે આ નોટિસનો જવાબ આપવા માટે 2 અઠવાડિયાનો સમય મળ્યો છે. દ્રવિડ પર આરોપ લગાવનારા ગુપ્તા અનુસાર રાહુલ દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)ના નિર્દેશક પણ છે અને તે ઈન્ડિયા સીમેન્ટ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે. ઈન્ડિયા સીમેન્ટ ગ્રુપ IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું માલિક પણ છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">