બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ગુજરાતમાં થઈ શકે છે મેઘમહેર

વાયુ વાવાઝોડાના લીધે ગુજરાતમાં વરસાદ ખેંચાઈ તેવી આશંકા સેવાઈ રહી હતી. હાલમાં ભારતમાં દક્ષિણ અને મધ્યભાગમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર સર્જાયું તે ગુજરાતમાં સારો વરસાદ લાવી શકે તેવી સંભાવના છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી […]

બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ગુજરાતમાં થઈ શકે છે મેઘમહેર
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Jun 23, 2019 | 12:04 PM

વાયુ વાવાઝોડાના લીધે ગુજરાતમાં વરસાદ ખેંચાઈ તેવી આશંકા સેવાઈ રહી હતી. હાલમાં ભારતમાં દક્ષિણ અને મધ્યભાગમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર સર્જાયું તે ગુજરાતમાં સારો વરસાદ લાવી શકે તેવી સંભાવના છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જે રીતે ભારતના દક્ષિણના રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થશે. મધ્યપ્રદેશમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. 24 જૂનથી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર સર્જાયું છે તેના લીધે વરસાદનું આગમન ગુજરાતમાં થઈ શકે છે. લો-પ્રેશરના લીધે વરસાદી વાદળો ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યાં છે જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતમાં 24 જૂનથી લઈને ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો:  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ બાદ શરદ પવારની પાર્ટીમાં પણ બેઠકોનો દોર શરૂ

બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર ઉભું થયું છે તેની સીધી જ અસર અરબ સાગરમાં પડવાની છે અને તે ગુજરાતમાં વરસાદ લાવશે. ખાસ કરીને 25 અને 26 જૂનના રોજ દરિયામાં માછીમારોને ન જવા સૂચના આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">