બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા, દ્રષ્ટિ પટેલે વાહન રજિસ્ટ્રેશન માટે માગી હતી લાંચ

બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા પકડાયા છે. આરટીઓ અધિકારી દ્રષ્ટી પટેલને લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા છે. પાટણ એસીબીએ છટકું ગોઠવીને દ્રષ્ટી પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમણે વાહનોના રજિસ્ટ્રેશન માટે લાંચ માગી હતી. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે […]

બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા ઝડપાયા, દ્રષ્ટિ પટેલે વાહન રજિસ્ટ્રેશન માટે માગી હતી લાંચ
Follow Us:
| Updated on: Nov 10, 2020 | 10:21 PM

બનાસકાંઠાના આરટીઓના મહિલા અધિકારી લાંચ લેતા પકડાયા છે. આરટીઓ અધિકારી દ્રષ્ટી પટેલને લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા છે. પાટણ એસીબીએ છટકું ગોઠવીને દ્રષ્ટી પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમણે વાહનોના રજિસ્ટ્રેશન માટે લાંચ માગી હતી. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">