2 દિવસમાં પુરૂ કરી લો તમારૂ બેન્કનું કામકાજ, 3 દિવસ બંધ રહેશે બેન્ક

જો તમે આ વીકેન્ડમાં બેન્કનું કામકાજ પુરૂ કરવાનું વિચારી રહ્યા છો તો પોતાના પ્લાનમાં ફેરફાર કરી દો અને ગુરૂવાર સુધી આ કામ પુરૂ કરી લો. શુક્રવાર અને શનિવારે બેન્કની હડતાળ છે, તેથી બેન્કનું કામકાજ બંધ રહેશે. એટલે કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બેન્કની હડતાળ છે.   Web Stories View more 30 લાખની હોમ લોન […]

2 દિવસમાં પુરૂ કરી લો તમારૂ બેન્કનું કામકાજ, 3 દિવસ બંધ રહેશે બેન્ક
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 7:32 AM

જો તમે આ વીકેન્ડમાં બેન્કનું કામકાજ પુરૂ કરવાનું વિચારી રહ્યા છો તો પોતાના પ્લાનમાં ફેરફાર કરી દો અને ગુરૂવાર સુધી આ કામ પુરૂ કરી લો. શુક્રવાર અને શનિવારે બેન્કની હડતાળ છે, તેથી બેન્કનું કામકાજ બંધ રહેશે. એટલે કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બેન્કની હડતાળ છે.

bank strike on january 8 atms branch services likely to take a hit aaje puru kari lo tamaru bank nu kamkaj aavtikale union ni hadtal

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ હડતાળની તારીખ ખુબ મહત્વની છે, કારણ કે 31 જાન્યુઆરીએ આર્થિક સર્વ અને 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ પ્રથમ શનિવાર છે પણ તે દિવસે બેન્ક બંધ રહેશે તો ફેબ્રુઆરીમાં બેન્કના કામકાજના દિવસો ઘટી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

3 દિવસ સુધી જો બેન્કનું કામકાજ બંધ રહેશે તો જાન્યુઆરીની સેલરી આવવામાં થોડો સમય લાગી શકે છે અને ATMમાં રોકડની પણ અછત સર્જાઈ શકે છે. તેથી તમે પોતાની પાસે રોકડની વ્યવસ્થા રાખો અને જો કોઈ મોટી જરૂરિયાત હોય તો આગામી 2 દિવસમાં વ્યવસ્થા કરી લો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાન્યુઆરી 2020માં આ બેન્કોની બીજી હડતાળ છે. આ પહેલા 8 જાન્યુઆરીએ ભારત બંધમાં પણ 6 બેન્ક કર્મચારી યૂનિયન સામેલ થયા હતા. આ દિવસે મોટાભાગની બેન્ક બંધ રહી હતી અને જે બેન્ક ચાલુ હતી તેના કામકાજ પર ખુબ અસર પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હડતાળ કેમ?

ઈન્ડિયન બેન્ક એસોસિએશન (IBA) દ્વારા બોલાવવામાં આવેલી આ હડતાળ ઘણી માંગને લઈ કરવામાં આવી રહી છે. જેને અત્યાર સુધી માનવામાં આવી નથી. સમાન કામ સમાન વેતન, કામનો નિર્ધારિત સમય કરવો, પેન્શન જેવી વગેરે માંગણીને પૂરી ન કરવાના કારણે બીજી વખત હડતાળ કરવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">