10 ટ્રેડ યુનિયન દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં આપ્યું ભારત બંધનુ એલાન

આજે ભારત બંધનું એલાન છે. 10 ટ્રેડ યુનિયને ભારત સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનુ એલાન આપ્યું છે. આ બંધમાં 25 કરોડ લોકો સામેલ થશે તેવો યુનિયનનો દાવો છે. આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેનારા યુનિયનોમાં INTC, AITUC, HMS, CITU,AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUCનો સમાવેશ થાય છે. ડાબેરી પક્ષો અને બેન્ક કર્મચારી સંગઠનોએ પણ આ એલાનમાં […]

10 ટ્રેડ યુનિયન દ્વારા સરકારની નીતિઓના વિરોધમાં આપ્યું ભારત બંધનુ એલાન
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: Jan 16, 2021 | 9:22 AM

આજે ભારત બંધનું એલાન છે. 10 ટ્રેડ યુનિયને ભારત સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનુ એલાન આપ્યું છે. આ બંધમાં 25 કરોડ લોકો સામેલ થશે તેવો યુનિયનનો દાવો છે. આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેનારા યુનિયનોમાં INTC, AITUC, HMS, CITU,AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUCનો સમાવેશ થાય છે. ડાબેરી પક્ષો અને બેન્ક કર્મચારી સંગઠનોએ પણ આ એલાનમાં સમર્થન આપ્યું છે.

આ પણ વાંચોઃ ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર એક ડઝનથી વધારે બેલિસ્ટિક મિસાઈલ દ્વારા હુમલો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ સિવાય 60 સ્ટુડન્ટ યુનિયન પણ તેમાં જોડાશે. ટ્રેડ યુનિયનો સરકારની શ્રમિક વિરોધી નીતિઓથી નારાજ છે. સાથે સાથે એ વાતની પણ નારાજગી છે કે, જુલાઈ 2015 થી અત્યાર સુધીમાં કોઈ ઈન્ડિયન લેબર કોન્ફરન્સ યોજાઈ નથી. આ સિવાય બેન્કોના મર્જર, સંરક્ષણ પ્રોડક્શન કરનારી સરકારી કંપનીઓના કોર્પોરેટાઈઝેશન જેવા મુદ્દાઓ પર પણ સંગઠનો નારાજ છે. મહત્વનું છે કે કેન્દ્રીય શ્રમ પ્રધાન સાથેની મુલાકાત બાદ પણ ટ્રેડ યુનિયનો ભારત બંધના એલાન પર મક્કમ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">