બનાસકાંઠા જિલ્લાના કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, બનાસ મેડિકલ કોલેજ દ્વારા RT-PCR લેબ શરૂ કરાઇ

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે બનાસ મેડિકલ કોલેજ દ્વારા RT-PCR લેબ શરૂ કરવામાં આવી છે. જે જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. અત્યાર સુધી બનાસકાંઠાના કોરોના દર્દીઓના સેમ્પલ ધારપુર કે અમદાવાદ મોકલવામાં આવતા હતા. જેનું પરિણામ આવતા વધુ 2થી 3 દિવસ લાગતા હતા. જો કે હવે બનાસકાંઠામાં ઘર આંગણે […]

બનાસકાંઠા જિલ્લાના કોરોના દર્દીઓ માટે સારા સમાચાર, બનાસ મેડિકલ કોલેજ દ્વારા RT-PCR લેબ શરૂ કરાઇ
Follow Us:
| Updated on: Nov 25, 2020 | 5:27 PM

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે બનાસ મેડિકલ કોલેજ દ્વારા RT-PCR લેબ શરૂ કરવામાં આવી છે. જે જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. અત્યાર સુધી બનાસકાંઠાના કોરોના દર્દીઓના સેમ્પલ ધારપુર કે અમદાવાદ મોકલવામાં આવતા હતા. જેનું પરિણામ આવતા વધુ 2થી 3 દિવસ લાગતા હતા. જો કે હવે બનાસકાંઠામાં ઘર આંગણે RT-PCR ટેસ્ટ લેબ શરૂ કરવામાં આવતા હવે કોવિડ ટેસ્ટનું તાત્કાલિક પરિણામ મળશે. હાલમાં બનાસ મેડિકલ કોલેજ ખાતે રોજના 300 જેટલા સેમ્પલ આવે છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">