બનાસકાંઠા: ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા, જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી, ITIના સંસાધનોનો ઉપયોગથી ખેડૂતો ઓનલાઇન નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે કરાઈ વ્યવસ્થા

ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા માટે મગફળીની ઓનલાઇન નોંધણીને લઇને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. VCEની હડતાળના પગલે ગ્રામ સેવકો, તલાટી તેમજ તાલુકા મથક ખાતે આવેલી ITIના સંસાધનોનો ઉપયોગ કરી કોઇ પણ ખેડૂત ઓનલાઇન નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે   Web Stories View more 30 […]

બનાસકાંઠા: ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા, જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી, ITIના સંસાધનોનો ઉપયોગથી ખેડૂતો ઓનલાઇન નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે કરાઈ વ્યવસ્થા
Follow Us:
| Updated on: Oct 05, 2020 | 3:56 PM

ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા માટે મગફળીની ઓનલાઇન નોંધણીને લઇને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. VCEની હડતાળના પગલે ગ્રામ સેવકો, તલાટી તેમજ તાલુકા મથક ખાતે આવેલી ITIના સંસાધનોનો ઉપયોગ કરી કોઇ પણ ખેડૂત ઓનલાઇન નોંધણી પ્રક્રિયાથી વંચિત ન રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">