VIDEO: થરાદની દેના બેંકમાં લાગી આગ, બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ

  બનાસકાંઠાના થરાદમાં આવેલી દેના બેંકમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગમાં બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ […]

VIDEO: થરાદની દેના બેંકમાં લાગી આગ, બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ
Follow Us:
| Updated on: Oct 18, 2019 | 8:39 AM

બનાસકાંઠાના થરાદમાં આવેલી દેના બેંકમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગમાં બેંકના તમામ દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આગને પગલે બેંકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું. જો કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક થરાદ પાલિકાના 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો. જો કે ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLGoApm-8-MXzD14NO8pj9P7M1LiEqm3v8[/embedyt]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">