VIDEO: બનાસકાંઠાના ભાકડિયાલ ગામે એક જ પરિવારના 3 લોકોની ઘાતકી હત્યા

 Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી? નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો […]

VIDEO: બનાસકાંઠાના ભાકડિયાલ ગામે એક જ પરિવારના 3 લોકોની ઘાતકી હત્યા
Follow Us:
| Updated on: Nov 02, 2019 | 8:36 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

બનાસકાંઠાના એક માથા ફરેલા શખ્સે પોતાના જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી છે. લાખણીના ભાકડિયાલ ગામે માનસિક રીતે અસ્વસ્થ એવા એક શખ્સે પોતાની જ માતા, પત્ની અને પુત્રની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પુત્રએ કુહાડીના ઘા મારીને પોતાની માતા, પત્ની અને પુત્રની હત્યા કરી છે. ત્યારે પોલીસે આ કેસને લઈ વધુ તપાસ હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">