તાવ, શરદી, ખાંસી જ નહીં, પેટ સંબંધીત આ સમસ્યાઓ પણ હોય શકે છે કોરોનાનું લક્ષણ! વાંચો અહેવાલ

કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 97 લાખને પર પહોંચી છે. આ વાઈરસના રોજબરોજ નવા લક્ષણ સામે આવી જાય છે. તાવ, શરદી,ખાંસી, ગળામાં ખરાશ વગેરે તો કોરોનાના સામાન્ય લક્ષણ છે પણ હવે કહેવામાં આવી રહ્યું છે કે પેટ સંબંધિત બીમારી પણ કોરોનાનું લક્ષણ હોય શકે છે. Web Stories View more […]

તાવ, શરદી, ખાંસી જ નહીં, પેટ સંબંધીત આ સમસ્યાઓ પણ હોય શકે છે કોરોનાનું લક્ષણ! વાંચો અહેવાલ
Follow Us:
| Updated on: Dec 12, 2020 | 5:26 PM

કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 97 લાખને પર પહોંચી છે. આ વાઈરસના રોજબરોજ નવા લક્ષણ સામે આવી જાય છે. તાવ, શરદી,ખાંસી, ગળામાં ખરાશ વગેરે તો કોરોનાના સામાન્ય લક્ષણ છે પણ હવે કહેવામાં આવી રહ્યું છે કે પેટ સંબંધિત બીમારી પણ કોરોનાનું લક્ષણ હોય શકે છે.

bad-digestive-system-are-also-symptoms-of-covid-19 Tav shardi khansi j nahi pet sambandhit aa samasyao pan hoy shake che corona nu lakshan vancho aehval

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કેરલમાં ફરી માનવીય મૂલ્યોનું અધપતન, માનવીએ વટાવી ક્રુરતાની હદ, જુઓ આ વીડિયો

ભારતમાં એવા ઘણા કેસ સામે આવ્યા છે, જેમાં કોરોના સંક્રમિતોને પેટ સંબંધિત બીમારીઓ જોવા મળી છે. અમેરિકન જર્નલ ઓફ ઈમરજન્સી મેડિસિનમાં પ્રકાશિત એક શોધમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં એવા ઘણા કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં પેટ સંબંધિત બિમારીઓ જોવા મળી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વૈજ્ઞાનિકોએ ન્યૂયોર્ક શહેર સ્થિત કોવિડ હોસ્પિટલોમાં દાખલ 12 હજારથી વધુ દર્દી પર અભ્યાસ કર્યો, તેમાં લગભગ 51 ટકા દર્દી એવા હતા, જેમને પેટ સંબંધીત બીમારીઓના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે 65 વર્ષથી વધારે ઉંમરના દર્દીઓને ગેસ, ડાયેરિયા જેવી બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તપાસમાં જાણવા મળ્યું કે તે કોરોના સંક્રમિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">