અયોધ્યા વિવાદ મામલે મુસ્લિમ પક્ષકારે દાખલ કરી 217 પાનાની પુનર્વિચાર અરજી

અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં પહેલી રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આપેલાં આદેશ પર રોક લગાવવાની માગણી કરવામાં આવી છે. Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો […]

અયોધ્યા વિવાદ મામલે મુસ્લિમ પક્ષકારે દાખલ કરી 217 પાનાની પુનર્વિચાર અરજી
Follow Us:
| Updated on: Dec 02, 2019 | 11:52 AM

અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં પહેલી રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી છે. પક્ષકાર એમ સિદ્દીકીએ 217 પાનાની પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આપેલાં આદેશ પર રોક લગાવવાની માગણી કરવામાં આવી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ayodhya-verdict-supreme-court-muslim-party-review-petition-muslim-personal-law-board

આ પણ વાંચો :   રાજ્યમાં ફરી એક વખત પેટાચૂંટણીનો જામશે જંગઃ 9 ડિસેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે

અરજીમાં કહેવામાં આવ્યું કે વિવાદીત ઢાંચો હંમેશા મસ્જિદનો જ હતો. તેના પર મુસ્લિમોનો જ અધિકાર રહ્યો છે. આ સિવાય મુસ્લિમ લો-પર્સનલ બોર્ડ પણ અરજી દાખલ કરી શકે છે. 9 ડિસેમ્બર પહેલાં તેઓ આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુન્ની વક્ફ બોર્ડે નિર્ણય કરી લીધો છે કે તેઓ આ મામલે ફરીથી કોઈ પુનર્વિચાર અરજી દાખલ કરશે નહીં. જો કે પાંચ એકર જમીન મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">