જો તમે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં નવું વાહન ખરીદવાના છો તો થઈ જાવો સાવધાન, નહીં તો તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી

એક બાજુ પ્રદુષણ ઓછું કરવા દેશ જ નહીં દુનિયાભરમાં કવાયતો હાથ ધરવામાં આવી રહી છે અને ભારતમાં પણ જ્યાં BS-6 ધારા ધોરણોવાળા એન્જિન ધરાવતા વાહનો લોન્ચ થવા લાગ્યા છે. ઈલેક્ટ્રોનિક વાહનોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ બજારમાં પહેલાથી જ હાજર BS-4 ધરાવતા વાહનોના વેચાણ પર 1 એપ્રિલથી પ્રતિબંધ લગાવવામાં આવશે. આ મુદ્દે […]

જો તમે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં નવું વાહન ખરીદવાના છો તો થઈ જાવો સાવધાન, નહીં તો તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 6:16 AM

એક બાજુ પ્રદુષણ ઓછું કરવા દેશ જ નહીં દુનિયાભરમાં કવાયતો હાથ ધરવામાં આવી રહી છે અને ભારતમાં પણ જ્યાં BS-6 ધારા ધોરણોવાળા એન્જિન ધરાવતા વાહનો લોન્ચ થવા લાગ્યા છે. ઈલેક્ટ્રોનિક વાહનોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ બજારમાં પહેલાથી જ હાજર BS-4 ધરાવતા વાહનોના વેચાણ પર 1 એપ્રિલથી પ્રતિબંધ લગાવવામાં આવશે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્ણય લીધો છે.

automobile sc jolt to auto dealers no extension to sale bs4 vehicle last date is 1st april jo tame february, march ane april mahina ma navu vahan kharidvana cho to thai javo savdhan nahi to tamari sathe thai shake che chetarpindi

ઓટોમોબાઈલ ડીલરોના સંગઠનોએ BS-4 ધરાવતા વાહનો વેચવા એક મહિનાનો સમય માંગ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. કોર્ટે 24 ઓક્ટોબર, 2018ના નિર્ણયમાં જણાવ્યું હતુ કે 1 એપ્રિલ 2020 પછી BS-4 વાહનોનું વેચાણ અને નોંધણી કરી શકાશે નહીં. આમ હવે દેશમાં 1 એપ્રિલ 2020 પછી BS-4 ગાડીઓના વેચાણના રસ્તા બંધ થઈ જશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દેશભરમાં BS-4 ધોરણોને એપ્રિલ 2017થી લાગુ કરવામાં આવ્યા હતા. આ પહેલા 2016માં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ભારત BS-5ને પાછળ છોડીને 2020 સુધીમાં BS-6 લાગુ કરશે. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે સંગઠનની અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ જણાવ્યું કે નક્કી કરેલી સમયમર્યાદાને એક દિવસ માટે પણ વધારવામાં આવશે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે ભારત સ્ટેજ (BS) ધોરણ

BS એટલે કે ભારત સ્ટેજ મોટર વાહનોથી થતાં પ્રદૂષણને નક્કી કરવાનું ધોરણ છે. આ પ્રદૂષણના સ્તરને દર્શાવે છે. જે વાહનનો BS નંબર જેટલો વધારે થશે, તેટલું જ ઓછું પ્રદૂષણ થશે. એટલે કે BS-4ની તુલનામાં BS-6ના વાહન હવામાં ઓછું પ્રદૂષણ ફેલાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જાણો કેવી રીતે લોખંડ-સ્ટીલ વગર UAEમાં પ્રથમ હિન્દૂ મંદિરનું થશે નિર્માણ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">