મર્સિડીઝ બેન્ઝે ભારતમાં EQ બ્રાન્ડ કરી લોન્ચ, ટૂંક સમયમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ

મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ ભારતમાં સ્થાનિક બજાર માટે તેની ઇક્યુ બ્રાન્ડ લોન્ચ કરી છે. લક્ઝરી કાર ઉત્પાદક એપ્રિલમાં તેની પ્રથમ પૂર્ણ ઇલેક્ટ્રિક કાર EQC લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. મર્સિડીઝ બેન્ઝે જણાવ્યું છે કે ઇક્યુ બ્રાન્ડની રજૂઆત દેશમાં લક્ઝરી ઇલેક્ટ્રિક કારમાં પ્રવેશ કરશે, કેમ કે હાલમાં ભારતમાં ઘણા કાર ઉત્પાદકો ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના […]

મર્સિડીઝ બેન્ઝે ભારતમાં EQ બ્રાન્ડ કરી લોન્ચ, ટૂંક સમયમાં પ્રથમ ઇલેક્ટ્રિક કાર કરશે લોન્ચ
Follow Us:
| Updated on: Jan 16, 2020 | 12:40 PM

મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ ભારતમાં સ્થાનિક બજાર માટે તેની ઇક્યુ બ્રાન્ડ લોન્ચ કરી છે. લક્ઝરી કાર ઉત્પાદક એપ્રિલમાં તેની પ્રથમ પૂર્ણ ઇલેક્ટ્રિક કાર EQC લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. મર્સિડીઝ બેન્ઝે જણાવ્યું છે કે ઇક્યુ બ્રાન્ડની રજૂઆત દેશમાં લક્ઝરી ઇલેક્ટ્રિક કારમાં પ્રવેશ કરશે, કેમ કે હાલમાં ભારતમાં ઘણા કાર ઉત્પાદકો ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાના એમડી અને સીઈઓ જણાવ્યું કે, એક સ્પોર્ટી એસયુવી જે લોન્ચ કરવામાં આવી છે તેમાં વિદ્યુતકરણ સંબંધિત બધી પ્રવૃત્તિઓ એક સાથે રાખવામાં આવી છે. દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ મર્સિડીઝ ઇક્યુસીમાં મોટી જાળી અને બે જોડી સ્લેટ એએમજી-એસ્કો ડિઝાઇન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાવર અને સ્પેશિફિકેશનની જો વાત કરવામાં આવે તો મર્સિડીઝ EQCમાં ડ્યુઅલ મોટર સેટઅપ છે, જેમાં આગળના એક્ષલ માટે મોટર છે અને પાછળના ભાગ માટે મોટર છે. આ EQC ઓલ-વ્હીલ-ડ્રાઇવ એસયુવી કે 4 મેટિક તરીકે પણ ઓળખાય છે. EQC મોટર્સને 80 KWH લિથિયમ આયન બેટરીથી પાવર મળે છે જેના દ્વારા 402 bhp પાવર અને 765 Nm ટોર્ક ઉત્પન્ન થાય છે. રેન્જ વિશે વાત કરીએ તો નવી EQC એસયુવી સિંગલ ચાર્જિંગમાં 400 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

આ પણ વાંચો: ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">