VIDEO: બારડોલીમાં ગેરકાયદે બાંધકામો પર તંત્રની કાર્યવાહી, નગરસેવક ઉશ્કેરાઈ ગયા અને હોબાળો મચાવી દીધો

બારડોલીમાં નગરસેવક ભીમસિંઘ પુરોહિતની દાદાગીરી સામે આવી છે. પહેલા ગેરકાયદે બાંધકામ કર્યું અને હવે આ બાંધકામ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી તો નગરસેવક ઉશ્કેરાઈ ગયા અને હોબાળો મચાવી દીધો. મામલો એટલો ગરમાયો કે પાલિકાના પ્રમુખને પોલીસ બોલાવવાની ફરજ પડી. જે બાદ ભીમસિંઘ પુરોહિતે પોલીસ સાથે પણ ઝપાઝપી કરતાં મામલો વધુ બિચક્યો હતો. ઘટનાને પગલે બારડોલી […]

VIDEO: બારડોલીમાં ગેરકાયદે બાંધકામો પર તંત્રની કાર્યવાહી, નગરસેવક ઉશ્કેરાઈ ગયા અને હોબાળો મચાવી દીધો
Follow Us:
| Updated on: Feb 12, 2020 | 7:50 AM

બારડોલીમાં નગરસેવક ભીમસિંઘ પુરોહિતની દાદાગીરી સામે આવી છે. પહેલા ગેરકાયદે બાંધકામ કર્યું અને હવે આ બાંધકામ તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી તો નગરસેવક ઉશ્કેરાઈ ગયા અને હોબાળો મચાવી દીધો.

મામલો એટલો ગરમાયો કે પાલિકાના પ્રમુખને પોલીસ બોલાવવાની ફરજ પડી. જે બાદ ભીમસિંઘ પુરોહિતે પોલીસ સાથે પણ ઝપાઝપી કરતાં મામલો વધુ બિચક્યો હતો. ઘટનાને પગલે બારડોલી નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ સહિત નગરસેવકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે પાલિકાના ગટર સમિતિના ચેરમેન ભીમસિંઘે આચાર્ય તુલસી માર્ક પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉપવાસ આંદોલન છેડ્યું હતું. જેની અસરથી બારડોલી પ્રાંત અધિકારી દ્વારા શાસકો અને રહીશો વચ્ચે મધ્યસ્થી કરવામાં આવી હતી અને બાંધકામ દૂર કરવાનો આદેશ કરાયો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">